Facing issue in account approval? email us at info@ipt.pw

Click to Ckeck Our - FREE SEO TOOLS

1
ફ્રાન્સના સમાજવિજ્ઞાની ઑગસ્ટ કૉંતને ‘સમાજશાસ્ત્રના અદ્યસ્થાપક’ કે ‘સમાજશાસ્ત્રના પિતા’ ગણવામાં આવે છે. તેઓ ‘સમાજશાસ્ત્ર’ શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ વિદ્વાન વ્યક્તિ હતા. કૉંતનો જન્મ ફ્રાન્સના મોન્ટ પેલિયર ખાતે 19 જાન્યુઆરી, 1798ના રોજ પરંપરાવાદી કૅથલિક કુટુંબમાં થયો હતો.તેમણે પ્રાથમિક શિક્ષણ તેમજના ગામમાં જ લીધું હતું અને ઉચ્ચ શિક્ષણ પૅરિસની ‘ઇકોલે પૉલિટેકનિક’ માં લીધું હતું. ઑગસ્ટ કૉંત્ના છ ખંડમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘Positive Philosophy’ માં સમાજશાસ્ત્રને એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ તબક્કાનો સિદ્વાંત, વિજ્ઞાનનું વર્ગીકરણ, પ્રત્યક્ષવાદ, સામાજિક સ્થિતિશા